<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th November 2024

ટંકારાના "પદ્મશ્રી" દયાજીભાઈ પરમાર (દયાળ મુની)નો દેહવિલય : સાંજે ચાર વાગ્યે અંતિમ વિધિ

(જયેશ ભટ્ટાસણા દ્વારા)ટંકારા તા.૧૪ : મહર્ષિ દયાનંદની જન્મભૂમિ ટંકારામાં પુનઃ એક વખત વેદોના ભાસ્કર "પદ્મશ્રી"દયાળજીભાઈ પરમાર( દયાળ મુની)નો આજે અસ્ત થયો  છે.

 ચારેય વેદોનું ગુજરાતી અનુવાદ કરનાર આદરણીય દયાળ મુની આર્યજીનુ પોતાની આયુ અને કુદરતી અવસાન થયું છે. જેને આપણે સ્વાભાવિક મૃત્યુ કહીએ છીએ તેવું પરમ પિતા પરમેશ્વરની ન્યાય વ્યવસ્થાને આધારે અવસાન થયેલું છે અને તેમની અંતેષ્ઠી આજે સાંજે ચાર વાગ્યે તેમના નિવાસ્થાને  લક્ષ્મીનારાયણ સોસાયટી શેરી નંબર 1 પ્રણવ ભવનમાંથી નીકળવાની છે

(12:53 PM IST)