<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th November 2024

આજથી રાજયભરમાં ૧૭ હજાર રેશનીંગ દૂકાનદારોમાં ઇ-પ્રોફાઇલ સોફટવેર ફરજીયાતઃ દૂકાનદાર અંગૂઠો આપશે પછી જ માલ મળશેઃ રાજયભરના દૂકાનદારોમાં પ્રચંડ વિરોધ

રાજયમાં પુરવઠા ખાતાએ આજથી રાજકોટ સહિત રાજયભરના ૧૭ હજાર દૂકાનદારોમાં ઇ-પ્રોફાઇલ સોફટવેર ફરજીયાત બનાવાયો દૂકાનદારોમાં પ્રચંડ રોષ ફાટી નીકળ્‍યો છેઃ દૂકાનદાર અંગૂઠો આપશે પછી જ કાર્ડ હોલ્‍ડરોને માલ મળશેઃ અત્‍યાર સુધી લોંગઇન દ્વારા બધું ખુલતું હતું: રાજયમાં ૪૦ ટકા દૂકાનોમાં અન્‍યના નામે દૂકાનો ચાલે છેઃ કેટલાય ટ્રાન્‍સફર થયા છેઃ મોટી ઉપાધી હોવાનો મતઃ આંદોલનના ભણકારા (૭.૩૬)

(3:30 PM IST)