News of Thursday, 14th November 2024
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ દ્વારા ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટની મંજૂરી લેવાઈ નહોતી
ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટની મંજુરી વિના કંઈ રીતે PMJAY યોજનાનો લાભ હોસ્પીટલને આપવામાં આવ્યો

અમદાવાદના મુખ્ય જિલ્લા તબીબી અધિકારી દ્વારા ખ્યાતિ હોસ્પિટલને નોટિસ ફટકારવામાં આવી છે. ખ્યાતિ હોસ્પિટલ દ્વારા ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટની મંજૂરી લેવામાં આવી જ નહોતી. ખ્યાતિ હોસ્પિટલ અત્યાર સુધી મંજૂરી વિના જ ચાલતી હતી. ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટની મંજુરી વિના કંઈ રીતે PMJAY યોજનાનો લાભ હોસ્પીટલને આપવામાં આવ્યો તે સૌથી મોટો સવાલ સર્જાયો છે. જિલ્લાના CDMO દ્વારા ખ્યાતિ હોસ્પીટલ પાસે બે દિવસમાં ખુલાસો માંગવામાં આવ્યો છે
(7:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
