News of Thursday, 14th November 2024
મહીસાગરમાં ત્રિપલ તલાકમાં ન્યાય ન મળતા ઈચ્છા મૃત્યુ માટે રાષ્ટ્રપતિ પાસે ગુહાર લગાવી
પોલીસે આરોપીને જામીન આપી દેતા મહિલાએ ઈચ્છા મૃત્યુની માગ કરી

મહીસાગરમાં ત્રિપલ તલાકમાં ન્યાય ન મળતા મહિલાએ ઈચ્છા મૃત્યુ માટે રાષ્ટ્રપતિને ગુહાર લગાવી છે. સંતરામપુરની મહિલાને લગ્નના 9 વર્ષ બાદ પતિએ વ્હોટ્સએપ પર તલાક આપ્યો હતો. ત્રિપલ તલાક આપતા મહિલાએ લુણાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી. પોલીસે આરોપીને જામીન આપી દેતા મહિલાએ ઈચ્છા મૃત્યુની માગ કરી હતી .
(7:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
