News of Thursday, 14th November 2024
વિરમગામ એફ.પી.એસ. દ્રારા સ્નેહ મિલન સમારોહમાં ગુજરાત રાજ્ય એફ.પી.એસ.પ્રમુખ પ્રહલાદભાઈ મોદીનું સન્માન કરવામાં આવ્યું

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : ગુજરાત રાજ્ય એફ.પી.એસ.પ્રમુખ પ્રહલાદભાઈ દામોદરદાસ મોદીની ભારત સરકાર દ્વારા નીતિ આયોગમાં આમંત્રિત સભ્ય તરીકે વરણી કરવામાં આવી તે બદલ વિરમગામ એફ.પી.એસ દ્રારા સ્નેહ મિલન સમારોહમાં પ્રહલાદભાઈ મોદીનું વિરમગામ એફ.પી.એસ.પ્રમુખ વિક્રમસિંહ ઝાલા તેમજ દુકાનદારો દ્રારા સન્માન કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમમાં કીરીટસિંહ ગોહિલ, અખ્તરભાઇ પટેલ સહિત વિરમગામ એફ.પી.એસ દુકાનદારો ઉપસ્થિત રહ્યા હતા.
(9:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
