News of Thursday, 14th November 2024
રાજ્યના આરોગ્ય સેવા સંવર્ગના અધિકારીઓની બદલીનો ઘાણવો :14 જેટલા પબ્લિક હેલ્થ ઓફિસરની ટ્રાન્સફર કરાઈ : જુઓ સંપૂર્ણં યાદી
દેવભૂમિ દ્વારકાના ડો,સી,એચ,ધુવાદને અમદાવાદ,બોટાદના ડો, એ,કે સિંઘને અમરેલી અને ભાવનગરના પંકજસિંઘની ભાવનગર બદલી : અરવલ્લીના ડો.એમ,એ,સિદ્દીકીની જામનગર , ભરૂચના ડો, આર,આર,ઝાની જૂનાગઢમાં ટ્રાન્સફર

ગાંધીનગર : આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના નિયંત્રણ હેઠળની ગુજરાત આરોગ્ય સેવા સંવર્ગના અધિકારીઓની બદલીનો ઘાણવો ઉતાર્યો છે, રાજ્યના આરોગ્ય વિભાગના 14 જેટલા પબ્લિક હેલ્થ ઓફિસરની ટ્રાન્સફર કરાઈ છે
આ બદલીમાં દેવભૂમિ દ્વારકાના ડો,સી,એચ,ધુવાદને અમદાવાદ,બોટાદના ડો, એ,કે સિંઘને અમરેલી અને ભાવનગરના પંકજસિંઘની ભાવનગર બદલી કરાઈ છે,અરવલ્લીના ડો. એમ,એ,સિદ્દીકીની જામનગર , ભરૂચના ડો, આર,આર,ઝાની જૂનાગઢમાં ટ્રાન્સફર કરાઈ છે
રાજ્યના આરોગ્ય વિભાગના 14 જેટલા પબ્લિક હેલ્થ ઓફિસરની ટ્રાન્સફર કરાઈ છે જેની સંપૂર્ણ યાદી આ મુજબ છે

(10:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
