<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th November 2024

રાજ્યના 16 ફોરેસ્ટરની આરએફઓ તરીકે બઢતીથી નિમણુંક : જુઓ સંપૂર્ણં યાદી

ડી,એસ, રાઠવા,પી,એ, ખરાડી,આર,સી,ગાવિત,પી.કે. ગામીત , કુ. એમ,એફ દીવાન , એમ,એન,રાઠવા સહિતના વનપાલને બઢતીથી વેન અધિકારી તરીકે નિમણુંક

ગાંધીનગર : વેન અને પર્યાવરણ વિભાગના નિયંત્રણ હેઠળની વનપાલમાં ફરજ બજાવતા વર્ગ-3ના 16 ફોરેસ્ટરની આરએફઓ તરીકે બઢતીથી નિમણુંક  અપાઈ છે જેમાં-ડી,એસ, રાઠવા,પી,એ, ખરાડી,આર,સી,ગાવિત,પી.કે. ગામીત , કુ. એમ,એફ દીવાન , એમ,એન,રાઠવા સહિતના વનપાલને બઢતીથી વેન અધિકારી તરીકે નિમણુંક કરાઈ છે

રાજ્યના 16 ફોરેસ્ટરની આરએફઓ તરીકે બઢતીથી નિમણુંક કરાઈ છે જેની યાદી આ મુજબ છે

(10:34 PM IST)