News of Friday, 15th November 2024
ગુલાબી ઠંડીનું ધીમાપગલે આગમન : બે દિવસમાં અમદાવાદમાં મહત્તમ તાપમાન 1 ડિગ્રી સુધી ઘટ્યું
રાજ્યમાં સૌથી નીચું લઘુત્તમ તાપમાન કેશોદમાં 17.5 ડિગ્રી: રાજ્યમાં સૌથી ઉંચું મહત્તમ તાપમાન રાજકોટમાં 36.3 ડિગ્રી નોંધાયું

અમદાવાદ :ગુજરાતમાં ધીરે-ધીરે ઠંડીનો માહોલ બની રહ્યો છે. જોકે હજી પણ બપોરના સમયે થોડી ગરમી અનુભવાઈ રહી છે. અમદાવાદમાં બે દિવસમાં મહત્તમ પારો 1 ડિગ્રી જેટલો ઘટ્યો છે. શહેરમાં મહત્તમ તાપમાન 36.3 ડિગ્રી મહત્તમ તાપમાન અને લઘુત્તમ તાપમાન 20.8 ડિગ્રી રહ્યું છે. રાજ્યમાં સૌથી નીચું લઘુત્તમ તાપમાન કેશોદમાં અને સૌથી ઉંચું મહત્તમ તાપમાન રાજકોટમાં નોંધાયું છે. હવામાન વિભાગ અનુસાર, આગામી ચાર-પાંચ દિવસ મહત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર જોવા મળશે નહીં.
શહેરમહત્તમ તાપમાન(ડિગ્રીમાં)રાજકોટ36.3સુરત36.1કંડલા પોર્ટ35.7ભુજ35.2અમરેલી35પોરબંદર35સુરેન્દ્રનગર35કેશોદ35વલ્લભ વિદ્યાનગર34.9ગાંધીનગર34.8દ્વારકા34.8અમદાવાદ34.4નલિયા34.2ડીસા33.6વેરાવળ33.6વડોદરા33.4મહુવા33.2ભાવનગર33.1ઓખા31.5
કયા શહેરમાં કેટલું નોંધાયું લઘુત્તમ તાપમાન
શહેરલઘુત્તમ તાપમાન(ડિગ્રીમાં)કેશોદ17.5અમરેલી17.8વડોદરા18મહુવા18.1નલિયા18.4રાજકોટ19.1પોરબંદર19.3ડીસા19.6ગાંધીનગર19.8ભાવનગર20અમદાવાદ20.8સુરેન્દ્રનગર20.8ભુજ21.3વલ્લભ વિદ્યાનગર21.8વેરાવળ22.2કંડલા પોર્ટ22.5સુરત23.4દ્વારકા23.8ઓખા25.6
(12:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
