તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Friday, 15th November 2024
૧૩ આરોગ્ય અધિકારીઓને મદદનિશ નિયામકપદે બઢતી

રાજકોટ જિલ્લા પંચાયતમાં કચ્છના ડો. કુલમાળીની નિમણુક : દ્વારકાના ડો. મિતેષ ભંડેરી કચ્છમાં: અમરેલીના ડો. અલ્પેશ સાલ્વીની બઢતી સાથે જુનાગઢ બદલી
રાજકોટ તા. ૧પ : આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળની ગુજરાત આરોગ્ય સેવા સંવર્ગમાં પબ્લીક હેલ્થ ઓફીસર વર્ગ-૧ તરીકે ફરજ બજાવતાં અધિકારીઓને મદદનીશ નિયામક અને સમકક્ષ- વર્ગ-૧ તરીકે બઢતી નવી જગ્યાએ નિમણૂંક આપવામાં આવે છે. આ હુકમ વિભાગના અધિક સચિવ એચ. કે. વઢવાણિયાની સહીથી કરવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રને સ્પર્શતા ફેરફારો નીચે મુજબ છે.

(11:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
