તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Friday, 15th November 2024
આરોગ્ય વિભાગના ૧૪ અધિકારીઓની બદલી
નવસારીના ડો. પી.જે. જોષી રાજકોટમાં મોરબીના ડો. મહેતા પોરબંદરઃ બોટાદના સિંહ અમરેલીમાં

રાજકોટઃ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળના ગુજરાત આરોગ્ય સેવા સંવર્ગમાં પબ્લિક હેલ્થ ઓફિસર વર્ગ-૧ તરીકે ફરજ બજાવતાં ૧૪ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આરોગ્ય વિભાગની સંયુકત એચ.કે. વઢવાણિયાની સહીથી હુકમ કરવામાં આવ્યા છે.

(12:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
