<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th November 2024

મધરાત્રે NCBનું દરિયામાં સૌથી મોટું ઓપરેશન: 500 કિલોથી વધુ ડ્રગ્સ ઝડપાયું: પોરબંદર કિનારે પહોંચશે

મોડી રાત્રે આ જ ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો : ડ્રગ્સ જથ્થાને કિંમત કરોડો રૂપિયા થાય છે:

ગુજરાતના દરિયાઈ વિસ્તારમાં ફરી એક વખત મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. NCB દ્વારા મોટા પ્રમાણમાં જથ્થો ઝડપી પાડ્યો હોવાની માહિતી સામે આવી રહી છે. 500 કિલોથી પણ વધુથીનો જથ્થો ઝડપી પાડ્યોની સામે આવ્યું છે આ ડ્રગ્સ જથ્થાને કિંમત કરોડો રૂપિયા થાય છે.

મહત્ત્વનું છે કે, થોડીવારમાં પોરબંદર દરિયા કિનારે NCB કિનારે ડ્રગ્સનો જથ્થો લઈને પહોંચશે. મોડી રાત્રે આ જ ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હોવાનું સૂત્રો માટે માહિતી મળી રહી છે.


 

(2:10 PM IST)