<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th November 2024

અકિલા ન્યુઝ : અમદાવાદ ઉદયપુર નેશનલ હાઇવે પર મોડાસા ધગદર પાસે શામળાજી દર્શન કરી પરત ફરી રહેલા પરિવારને નડ્યો અકસ્માત, કાર પુલથી નીચે ખાબકી, બે મહિલા અને બે પુરુષ મળી ચાર લોકોના ઘટના સ્થળે મોત. : જુઓ વિડિયો

(2:58 PM IST)