<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th November 2024

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ગુરુ નાનક દેવની જન્મજયંતિ અવસરે થલતેજના ગુરુદ્વારા ગોવિંદધામ પહોંચ્યા-

મુખ્યમંત્રીએ ભક્તિ ભાવ પૂર્વક ગુરુ ગ્રંથ સાહેબ ના દર્શન કર્યા તેમજ કીર્તનમાં સહભાગી થયા

અમદાવાદ : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ગુરુ નાનક દેવની ૫૫૫મી જન્મ જયંતી અવસરે અમદાવાદના થલતેજ સ્થિત ગુરુદ્વારા ગોવિંદ ધામ પહોંચ્યા હતા અને ભક્તિ ભાવ પૂર્વક ગુરુ ગ્રંથ સાહેબ ના દર્શન કર્યા હતા તેમજ કીર્તન માં સહભાગી થયા હતા.

અમદાવાદ શહેરના શીખ પરિવારો શ્રદ્ધા  પૂર્વક આ ઉજવણીમાં ઉમટ્યા હતા.

(10:05 PM IST)