News of Sunday, 17th November 2024
અમિતભાઈ કાલથી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાશે

અમદાવાદ:અમિતભાઈના ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસનો કાલથી પ્રારંભ થશે. અમિતભાઈ તા 18થી 20 નવેમ્બર દરમિયાન ગુજરાતના પ્રવાસે હશે. અને ગુજરાતના વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે. નેતાઓ અને ઉચ્ચ અધિકારીઓ સાથે મુલાકાત કરશે.
ગુજરાતના પ્રવાસે અમિતભાઈ 18મીએ ઘાટલોડિયા વિસ્તારમાં સ્નેહ મિલન કાર્યક્રમમાં ભાગ લેશે. અને 19 નવેમ્બરે સાબરડેરી ખાતે મુલાકાતે જશે. રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપશે. અને ગુજરાતના મોટા નેતા અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે મુલાકાત કરશે.
(11:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
