<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 17th November 2024

અમદાવાદમાં કાર અથડાવી જીવલેણ હુમલામાં મોત પછી વોન્ટેડ આરોપોને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો

સીપી જ્ઞાનેન્દ્રસિહ મલ્લિક‌, જોઇન્ટ સીપી શરદ સિંઘલ, ડીસીપી અજિત રાજીયાણનઃ નેતૃત્વમાં પીઆઇ પીઆઇ જે.કે.મકવાણા ટીમને ચકચારી મામલામાં મોટી સફળતા........

અમદાવાદ: અમદાવાદમાં સિક્યોરિટી ગાર્ડ સાથે ઇરાદાપૂર્વક પૂરઝડપે ચલાવી જીવલેણ ટક્કર મરેલ તે ઘટનામાં સિક્યોરિટી ગાર્ડનું મોત નીપજેલ. ઉકત ઘટના બાદ નાશી  છૂટેલ વોન્ટેડ આરોપી દિવ્યેશ પટેલને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શોધી કાઢવામાં આવ્યો છે, આ મામલો ખૂબ ચકચારી બનેલ.

સમગ્ર ઘટનામાં સીપી જ્ઞાનેન્દ્રસિહ મલ્લિક‌, જોઇન્ટ સીપી શરદ સિંઘલ અને ડીસીપી અજીત રાજિયાણના માર્ગદર્શનમાં પીઆઇ જે.કે.મકવાણા દ્વારા કાર્યવાહી થયેલ

(3:23 PM IST)