News of Sunday, 17th November 2024
સુરતમાં સામાન્ય બોલાચાલીમાં પિકઅપ વાન ચાલકે ટુ વ્હીલર ચાલકની હત્યા કરી નાખી
પહેલા તેની પિકએપ વાનથી અડફેટે લીધો અને તેને 150 મીટર સુધી રોડ પર ઢસડ્યો. ટૂ વ્હીલર ચાલકનું મોત થઇ ગયું.

સુરતમાં સામાન્ય બોલાચાલી બાદ પિકઅપ વાન ચાલકે ટુ વ્હીલર ચાલકની હત્યા કરી નાખી. છે,પહેલા તેની પિકએપ વાનથી અડફેટે લીધો અને ત્યારબાદ તેને 150 મીટર સુધી રોડ પર ઢસડ્યો હતો . જેમાં ટૂ વ્હીલર ચાલકનું મોત થઇ ગયું હતું
આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે. ગાડી સાઈડમાં કરવાનુ કહેવા જેવી નજીવી બાબતે માથાકૂટ થયા બાદ આધેડ પર પિકઅપ વાન ચડાવી દેવામાં આવી હતી. એટલેથી પણ ન અટકતા આધેડને 150 મીટર જેટલો ઢસડવામાં આવ્યો. જેના પગલે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું .
(8:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
