તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 18th November 2024
અમદાવાદમાં RTE હેઠળ પ્રવેશ મેળવવા ખોટા દસ્તાવેજો રજૂ કરનારા 140ના પ્રવેશ કરાયા રદ
ઉદગમ, ઝેબર, કે એન પટેલ, કેલોરેક્સ, જેમ્સ જિનેસિસ (કેમ્બ્રિજ બોર્ડ), આરપી વસાણી સ્કુલમાં ખોટા દસ્તાવેજોથી મેળવેલ પ્રવેશ રદ કરવનો આદેશ

અમદાવાદ શહેર DEO ની હેઠળના 140 પ્રવેશ રદ્દ કરવા સૂચના આપવામાં આવી છ. ખોટા દસ્તાવેજો રજૂ કરીને પ્રવેશ મેળવેલ હોવાનું ધ્યાને આવતા આવા પ્રવેશ રદ કરવા આદેશ આપ્યો છે. RTE ના નિયમ મુજબ શહેરી વિસ્તારમાં આવક મર્યાદા દોઢ લાખથી વધુ ના હોવી જોઈએ. 140 કિસ્સામાં વાલીઓએ ખોટા દસ્તાવેજો રજૂ કરીને શાળામાં પ્રવેશ મેળવ્યો હોવાનું સામે આવ્યું હતું. સરકારની યોજનાનો ગેરલાભ લેવા અંગે પોલીસ ફરિયાદ પણ કરવાની જોગવાઈ છે. ઉદગમ, ઝેબર, કે એન પટેલ, કેલોરેક્સ, જેમ્સ જિનેસિસ (કેમ્બ્રિજ બોર્ડ), આરપી વસાણી સ્કુલમાં ખોટા દસ્તાવેજોથી મેળવેલ પ્રવેશ રદ કરવનો આદેશ કરાયો છે.
(8:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
