News of Thursday, 21st November 2024
શંકરસિંહ વાઘેલા "ભાલો"લઈને ફરી એક વખત ઉતરશે મેદાનમાં :બાપુના ડેમોક્રેટિક પાર્ટીને રાજ્ય ચૂંટણી આયોગે"ભાલા"નું ચૂંટણી ચિન્હ ફાળવ્યું
શંકરસિંહ વાઘેલા ત્રીજી પાર્ટી સાથે ચૂંટણીના મેદાનમાં ઝંપલાવશે

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ નવા પક્ષની જાહેરાત કર્યા બાદ તેમના ડેમોક્રેટિક પાર્ટીને રાજ્ય ચૂંટણી આયોગે"ભાલા"નું ચૂંટણી ચિન્હ ફાળવ્યું છે. અત્રે ઉલ્લેખની છે કે શંકરસિંહ વાઘેલા ત્રીજી પાર્ટી સાથે ચૂંટણીના મેદાનમાં ઉતરશે. (વિજય વસાણી અકિલા)
(8:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
