હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 21st November 2024
ખ્યાતિ હોસ્પિટલના સીઈઓ ચિરાગ રાજપુતના ઘરેથી મળ્યો દારુનો જથ્થો
ક્રાઈમ બ્રાંચે, ખ્યાતિ હોસ્પિટલના બાકીના ચારેય આરોપીઓના ઘરે કોર્ટની પરવાનગીથી બંધ ઘરમાં તપાસ હાથ ધરી

અમદાવાદ : અમદાવાદની કુખ્યાત ખ્યાતિ હોસ્પિટલના સીઈઓ ચિરાગ રાજપુતના ઘરે ક્રાઈમ બ્રાંચ દ્વારા કરાયેલ તપાસમાં, દારુનો જથ્થો મળી આવ્યો છે. પોલીસ ટીમે તપાસ કરતા ઘરે તાળું મારેલ હતું ઘરે કોઈ નહોતું, ક્રાઈમ બ્રાંચે, ખ્યાતિ હોસ્પિટલના બાકીના ચારેય આરોપીઓના ઘરે કોર્ટની પરવાનગીથી બંધ ઘરમાં તપાસ હાથ ધરી છે.
(9:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
