તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 23rd November 2024
વાવ બેઠક ઉપર મત ગણતરીના અંતિમ રાઉન્ડમાં ભાજપના સ્વરૂપજી ઠાકોરનો વિજય

( સંજય ડાંગર દ્વારા)ધ્રોલ તા.૨૩ : ગુજરાતના બનાસકાંઠા જિલ્લાની વાવ બેઠક ઉપર મતદાન યોજાયા બાદ આજે મતગણતરી હાથ ધરવામાં આવતા શરૂઆતના તબક્કામાં કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત આગળ હતા જોકે અંતિમ રાઉન્ડમાં ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરનો વિજય થયો છે.
(1:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
