<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 24th November 2024

ભૈરવ જયંતી નિમિત્તે અંબાજી મંદિરમાં 1.21 કરોડ સોનાનું ગુપ્ત દાન

મુંબઈના બે ભક્તોએ 1.520 ગ્રામ સોનાનું દાન કર્યું, બે ભક્તોએ 1 કિલો 520 ગ્રામ સોનું ભેટ કર્યું,

અંબાજીઃ  ભૈરવ જયંતી નિમિત્તે મુંબઈના બે ભક્તોએ 1.520 ગ્રામ સોનાનું દાન કર્યું, બે ભક્તોએ 1 કિલો 520 ગ્રામ સોનું ભેટ કર્યું, એક ભક્તે 1 કિલો સોનાની લગડી આપી જેની અંદાજે કિંમત 80 લાખ, બીજા મુંબઈના એક ભક્ત દ્વારા 520 ગ્રામ સોનાની લગડી જેની અંદાજે કિંમત 41,34,000 હોવાનું જાણવા મળેલ છે.

(12:42 PM IST)