હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Sunday, 24th November 2024
યોગાચાર્ય્ શ્રી ભાણદેવજી મહારાજ દ્વારા SGVP ગુરુકુલમાં ચાલતી યોગ તાલીમ શિબિરમાં એસજીવીપી હોસ્ટેલ અને દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના ઋષિકુમારો પણ જોડાયા

અમદાવાદ તા.24 શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં, SGVP ગુરુકુલ છારોડી ખાતે યોગાચાર્ય અને લેખક ભાણદેવજી મહારાજ દ્વારા ચાલી રહેલ યોગતાલીમ શિબિરમાં SGVP હોસ્ટેલ,એસજીવીપી હોસ્ટેલમાં રહેતા અને નિરમા કોલેજમા અભ્યાસ કરત કોલેજના વિદ્યાર્થીઓ તેમજ દર્શનમ સંસ્કૃત મહાવિદ્યાલયના ઋષિકુમારો પણ યોગ તાલીમમા જોડાયા છે.
(4:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
