હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Sunday, 24th November 2024
રાજયમાં ગાંધીનગર સૌથી ઠંડુ શહેર: 9 શહેરોમાં લઘુત્તમ પારો 16 ડિગ્રી નીચે પહોંચ 11.8 ડિગ્રી
14 ડિગ્રી સાથે પોરંબદર રાજ્યનું બીજું સૌથી ઠંડુ શહેર: ડીસા અને કેશોદમાં 14.3 ડિગ્રી, વડોદરામાં 14.8 અને રાજકોટમાં 14.9 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું

અમદાવાદ: ગુજરાતમાં ઠંડીનો ચમકારો અનુભવાઇ રહ્યો છે. રાજ્યના 9 શહેરોમાં લઘુત્તમ પારો 16 ડિગ્રી નીચે પહોંચતા રાત્રે અને વહેલી સવારે ઠંડી અનુભવાઈ છે. જ્યારે 11.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે ગાંધીનગર રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું છે. હવામાન વિભાગ અનુસાર હજી દિવસ દરમિયાન ઠંડીનો માહોલ જામતા વાર લાગશે. આગામી બે દિવસમાં મહત્તમ તાપમાનમાં 2 ડિગ્રી સુધી વધારો થઇ શકે છે. આજે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી જ્યારે મહત્તમ તાપમાન 31.1 ડિગ્રી નોંધાયું છે.
આજે કયા શહેરમાં કેટલું રહ્યું મહત્તમ તાપમાન ?
શહેર મહત્તમ તાપમાન(ડિગ્રીમાં)

કયા શહેરમાં કેટલું નોંધાયું લઘુત્તમ તાપમાન ?
શહેર લઘુત્તમ તાપમાન(ડિગ્રીમાં)

(8:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
