<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th November 2024

વિરમગામની ડીસીએમ કોલેજની વિદ્યાર્થીની અવની આચાર્ય એ ગોલ્ડ મેડલ જીત્યો

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : ગુજરાત યુનિવર્સિટી ઈન્ટર કોલેજ બોક્સિંગ સ્પર્ધામાં અમદાવાદ જિલ્લાના વિરમગામ શહેરની ડીસીએમ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની વિદ્યાર્થીની અવની આચાર્ય ગોલ્ડ મેડલ મેળવેલ આગામી દિવસોમાં  "ગુરુ કાશી યુનિવર્સિટી પંજાબ (ભટિંડા) "મુકામે ગુજરાત યુનિવર્સિટીનુ પ્રતિનિધિત્વ કરશે. અવની આચાર્યને કોલેજ, પરિવારજનો, મિત્રો સહિત પંથકના લોકો દ્વારા અભિનંદન સહ શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે.

(12:20 PM IST)