News of Tuesday, 26th November 2024
વલસાડમાં સીરીયલ કિલરની દહેશતઃ રપ દિવસમાં કરી પ હત્યા

વલસાડના મોતીવાડામાં રેપ વિથ મર્ડર કેસ અંગે આરોપી સિરીયલ કિલર હોવાનો મોટો ખુલાસો થયો છે આરોપીએ રપ દિવસમાં પ હત્યા કરી છે. યુવતી સાથે દુષ્કર્મ આચર્યા બાદ હત્યા કરી હતી.
ઉપરાંત આરોપી પર ચોરી લૂંટ દુષ્કર્મ હત્યાના આરોપ છે. રિમાન્ડ દરમિયાન હજી અનેક ખુલાસા થવાની શકયતા છે. આરોપી રાહુલસિંગ જાટે મુળ હરિયાણાનો છે. રાહુલસિંગ ૧૦ દિવસના પોલીસ રિમાન્ડ પર છે. (૭.૩૩)
(4:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
