<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th November 2024

સુરતના ડિંડોલીમાં ગટરના ખુલ્લા ઢાંકણાના કારણે 5 વર્ષીય બાળકીનું મોત

ઘરની નજીક રમી રહેલી એક જ પરિવારની બે દીકરી પર ગટરના ઢાંકણાઓ પડ્યા: બે વર્ષીય બાળકી નીકળી જતા બચાવ:અન્ય એક વ્યક્તિને પણ પગમાં ફેક્ચર થયું

સુરત: મનપાની બેદરકારીએ એક નિર્દોષનો ભોગ લીધો છે. ડિંડોલીમાં ગટરના ખુલ્લા ઢાંકણાના કારણે 5 વર્ષીય બાળકીનું મોત થયુ છે. ઘરની નજીક રમી રહેલી એક જ પરિવારની બે દીકરી પર ગટરના ઢાંકણાઓ પડ્યા હતા .બે વર્ષીય બાળકી નીકળી જતા બચાવ થયો હતો , જ્યારે અન્ય બાળકીને ગંભીર ઈજા થતા મોત થયુ છે. બાળકીને બચાવવા જતા અન્ય એક વ્યક્તિને પણ પગમાં ફેક્ચર થયું હતું , ડ્રેનેજ લાઈનનું કામ ચાલી રહ્યું હોવાથી ગરટના ઢાંકણા ખુલ્લા મુકાયા હતા.

(10:53 AM IST)