<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th November 2024

ભારત-અમેરિકા વેપાર મકકમ કરવા માટે આંતરરાષ્‍ટ્રીય બિઝનેસ ફોરમ અને ઇન્‍ડો અમેરિકન ચેમ્‍બર ઓફ કોમર્સ વચ્‍ચે ઐતિહાસિક એમઓયુ

અમદાવાદ તા. ર૮: અમદાવાદ સ્‍થિત આંતરરાષ્‍ટ્રીય બિઝનેસ ફોરમ, જેનું જાળવું દિલ્‍હી, મુંબઈ, ચેન્‍નઈ જેવા મેજર શહેરોમાં પણ છે, અને ર્ર્ંઈન્‍ડો અમેરિકન ચેમ્‍બર ઓફ કોમર્સ ઓફ ગ્રેટર હ્યુસ્‍ટન, યુએસર્એં વચ્‍ચે ભારત અને અમેરિકાના દ્વિપક્ષીય વેપારને મજબૂત બનાવવા માટે એક ઐતિહાસિક ‘‘એમઓયુ'' પર હસ્‍તાક્ષર થયા છે. ફોરમના સચિવ હિરેન ગાંર્ધીં અને ચેમ્‍બરના પ્રતિનિધિ ર્ંશ્રી રાજીવ ભવસાર્રં અને કાર્યકારી નિર્દેશક ર્શ્રી જગદીપ અહલુવાલિયાની ઉપસ્‍થિતિમાં આ કરાર સાકાર થયો.

 કરારના મુખ્‍ય મુદ્દો

૧. દ્વિપક્ષીય વેપાર મજબૂત કરવું: બંને ચેમ્‍બર વચ્‍ચે વેપાર, રોકાણ, અને સાંસ્‍કળતિક સહકાર્રં વધારવા માટે નિયમિત આયોજન કરવા સહમતી થઈ. 

૨. અગાઉસર રોકાણની તકો.

   - હિરેન ગાંધી દ્વારા ર્ંગુજરાતના મુંદ્રા, પિપાવાવ, અને કંડલા પોર્ટ પર કેન્‍દ્રિત સહયોગ માટે હ્યુસ્‍ટન પોર્ટ ઓથોરીટી સાથે અલગથી એમઓર્યું કરવા સૂચન થયું.

   - ર્ંજગદીપ અહલુવાલિયાએ જણાવ્‍યું કે, ૨૦૨૫માં ટ્રમ્‍પ સરકારની સંભવિત રચનાથી ભારત માટે અમેરિકામાં વધુ તકો ઉપલબ્‍ધ થર્શેં, ખાસ કરીને જ્‍યારે અમેરિકાની ચીનની સામે ભારતને પ્રાધાન્‍ય મળશે. 

   - બંને બિઝનેસ ફોરમ દ્વારા ર્ંરોકાણના માર્ગદર્શક પદ્ધતિઓ, જેમ કે ર્ંEB-5 વિઝા માટે વકીલોની ચકાસેલી મદદ, એફડીઆઈ માર્ગદર્શન, અને ર્ંટેક્‍સ સહાયર્તાં સહિત અન્‍ય સેવાઓની વ્‍યવસ્‍થા કરવા સહમતી થઈ.

૩. ર્ંવિવિધ ક્ષેત્રોમાં ફોકર્સં:

   - ર્ંફાર્મા, ટેક્‍સટાઇલ, કળષિ, આઈટી, ફૂડ પ્રોસેસિંગ, બિલ્‍ડિંગ મટિરીયલ, રિયલ એસ્‍ટેટ, કેમિકલ્‍સ, પ્‍લાસ્‍ટિક, અને ગાર્મેર્ન્‍ટં જેવા સેક્‍ટરોમાં વિશેષ પ્રવળત્તિ હાથ ધરવા સંકલ્‍પ લીધો. 

   - બંને ચેમ્‍બર દ્વારા રસાંસ્‍કળતિક મેલમિલાર્પં અને ર્ંવિસ્‍તળત R&D માટે ડેટા અને માર્કેટ પોઝિશન શેરિંર્ગં પર પણ ભાર મુકાયો. 

૪. દિલગિર વિષયક ચર્ચાર્ઓં:

   - ર્મિસ અવની રાવે સાંસ્‍કળતિક વિનિમય અને આંતરરાષ્‍ટ્રીય વેપારમાં મહિલાઓના સશક્‍તિકરણ માટે માર્ગદર્શિકા આપી    - શ્રી ધર્મેન્‍દ્ર જોશી દ્વારા ઇન્‍ડિયન અને અમેરિકન યુનિવર્સિટીઓ વચ્‍ચે સંયુક્‍ત પ્રોજેક્‍ટના વિચારો રજૂ કરાયા

૫. ર્ભવિષ્‍ય માટે પ્રોજેર્ક્‍ટ્‍સં

   - ર્ંબહુમુખી પ્રદર્શન યોજવા માટે બંને ચેમ્‍બર સહમત થયા છેર્.ં પ્રથમ ગુજરાતમાં અને ત્‍યારબાદ યુએસએર્માં આ પ્રદર્શનોનું આયોજન કરાશે.

ન્ગુજરાતના મહત્‍વનો ભાર

ર્હિરેન ગાંધીએ જણાવ્‍યું કે ગુજરાત એ ર્ંભારતનું આર્થિક એન્‍જિન છે, જેમાં રાષ્‍ટ્રના સૌથી વ્‍યસ્‍ત પોર્ટો છે, અને તે રોકાણ માટે શ્રેષ્ઠ પ્રાંત છે. તેમણે ગુજરાતના વેપાર-લોજિસ્‍ટિક્‍સ ક્ષેત્રે વિકાસના વિશાળ તકોનું વર્ણન કર્યું.

૨૬ પ્રતિનિધિઓની ઉપસ્‍થિતિ

હાયાત હોટલ, અમદાવાદ ખાતે યોજાયેલા આ ભવ્‍ય કાર્યક્રમમાં ર્ં૨૬થી વધુ પ્રતિનિધિર્ઓં ઉપસ્‍થિત રહ્યા હતા. બંને ચેમ્‍બર્સે ૨૦૨૪માં ભાવિ યોજના રજૂ કરી અને તેના માટે વ્‍યાપક ઙ્કયાસો કરવાનો સંકલ્‍પ લીધો

(2:53 PM IST)