News of Thursday, 28th November 2024
રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝામાં 5400 રૂપિયા બોલાયો: જાણો અન્ય 30 માર્કટિંગ યાર્ડમાં શું ભાવ રહ્યો? : જુઓ સંપૂર્ણં યાદી
ગુજરાતની 30 માર્કેટિંગ યાર્ડમાં કુલ 900.75 ટન જીરાની આવક: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન જીરાની આવક

અમદાવાદ:ગુજરાતની 30 માર્કેટિંગ યાર્ડમાં કુલ 900.75 ટન જીરાની આવક થઇ છે. રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં 5400 રૂપિયા બોલાયો છે. ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં નીચો ભાવ 4100 રૂપિયા બોલાયો હતો.મહુવામાં 5001 રૂ., માંડલમાં 4850 રૂ., ગોંડલમાં 4841 રૂ., રાજકોટમાં 4751 રૂ., રાધનપુરમાં 4690 રૂ., વાંકાનેરમાં 4621 રૂપિયા ભાવ બોલાયો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં જીરાની કુલ 900.75 ટન આવક થઇ છે.

(9:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
