News of Thursday, 28th November 2024
રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ જામનગરમાં 1560 રૂપિયા બોલાયો : જાણો અન્ય 51 યાર્ડમાં શું રહ્યા ભાવ : જુઓ સંપૂર્ણં યાદી
ગુજરાતની 51 માર્કેટ યાર્ડમાં કુલ 6,134.26 ટન કપાસની આવક: કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન કપાસની આવક

અમદાવાદ :આજે ગુજરાતની 51 માર્કેટ યાર્ડમાં કુલ 6,134.26 ટન કપાસની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ જામનગર માર્કેટ યાર્ડમા 1560 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં કપાસનો ઉંચો ભાવ 1515 રૂ. અને નીચો ભાવ 1340 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય ધ્રોલમાં 1546 રૂ., બાબરમાં 1540 રૂ., બગસરામાં 1538 રૂ., ભેસાણમાં 1535 રૂ., ગોંડલમાં 1511 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 6,134.26 ટન કપાસની આવક થઇ છે.

(9:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
