<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th November 2024

ભારતીય કિસાન સંઘ નર્મદા જિલ્લાના પ્રમુખ દિલીપસિંહ નો પ્રદેશ કારોબારીમાં સમાવેશ

નર્મદા જિલ્લાના ગોપાલપુરાના રહીશ ને નર્મદા જિલ્લા ભારતીય કિસાન સંઘના પ્રમુખ દિલીપસિંહ ગોહીલે પ્રમુખ તરીકે ખેડૂત હિત માં કરેલા કામો ના પગલે દિલીપ સિંહ ને ભારતિય કિસાન સંઘની પ્રદેશ કારોબારી સમિતિ માં  સમાવેશ કરતા રાજપૂત સમાજ અને ખેડૂતો માં ખુશી વ્યાપી જવા પામી છે.(ભરત શાહ, રાજપીપળા)

(11:32 PM IST)