News of Friday, 29th November 2024
વડોદરામાં યોજાશે બ્રહ્મસમાજનું જીવનસાથી પસંદગી સંમેલન

રાજકોટ તા. ૨૯ : વડોદરા જીલ્લા સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજના ઉપક્રમે વડોદરા ખાતે ડીસેમ્બરમાં ૫૯ મું જીવનસાથી પસંદગી સંમેલનનું વડોદરા ખાતે આયોજન થઇ રહ્યુ છે. લગ્નોત્સુક ઉમેદવારોના વાલીઓએ વિનમુલ્યે ઉમેદવારી ફોર્મ મેળવવા જીલ્લા મહામંત્રી ઇશ્વર દવે, ૯-કમલકુંજ સોસાયટી, અર્પણ કોમ્પલેક્ષ પાસે, વડોદરા ખાતે રૂબરૂ સવારે ૯ થી ૧૧.૩૦ અથવા મો.૯૩૭૬૨ ૩૩૮૧૧ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.
(3:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
