<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th November 2024

ઈસ્કોનથી ગાંધીનગર જવા માટે એસટીની 43 બસ ઉપલબ્ધ :જાણો સમય અને ભાડું

વહેલી સવારથી શરૂ કરીને મોડી રાત સુધી ગાંધીનગર જવા માટે ગુજરાત એસટીની બસ ઈસ્કોન ક્રોસ રોડ પરથી મળી રહેશે.

અમદાવાદથી ગાંધીનગર દરરોજ અનેક લોકો અપડાઉન કરી રહ્યા છે. તેમાય અમદાવાદ ઈસ્કોન ક્રોસ રોડથી ગાંધીનગર જનાર લોકોની સંખ્યા પણ મોટા પ્રમાણમાં છે. ઈસ્કોનથી ગાંધીનગર જવા માટેની ગુજરાત એસટીની બેસ્ટ બસ કઈ છે તે ઘણા લોકોને સવાલ થતો હશે. ત્યારે ગાંધીનગર જવા માટે જીએસઆરટીસીની કુલ 43 બસોમાંથી તમારા સમયને અનુકુળ બસ કઈ છે અને તેનું ભાડું કેટલું છે

વહેલી સવારથી શરૂ કરીને મોડી રાત સુધી ગાંધીનગર જવા માટે ગુજરાત એસટીની બસ તમને ઈસ્કોન ક્રોસ રોડ પરથી મળી રહેશે. તેના ભાડાની વાત કરી એ તો તેનું ભાડું 51 રૂપિયાથી 130 રૂપિયા છે.ઈસ્કોન ક્રોસ રોડથી કયા કયા સમયે બસ ગાંધીનગર જાય છે ? જાણો સમયપત્રક

  • 2.15 am
  • 2.45 am
  • 3.10 am
  • 3.20 am
  • 3.25 am
  • 3.40 am
  • 4.35 am
  • 5.05 am
  • 5.15 am
  • 5.20 am
  • 5.59 am
  • 6.10 am
  • 6.35 am
  • 6.40 am
  • 6.55 am
  • 7.05 am
  • 8.00 am
  • 8.25 am
  • 8.35 am
  • 9.25 am
  • 9.45 am
  • 9.40 am
  • 10.30 am
  • 10.40 am
  • 10.45 am
  • 11.20 am
  • 11.35 am
  • 11.55 am
  • 12.40 pm
  • 12.45 pm
  • 2.25 pm
  • 3.30 pm
  • 3.00 pm
  • 5.25 pm
  • 5.29 pm
  • 7.05 pm
  • 7.10 pm
  • 2.35 pm
  • 5.20 pm
  • 9.11 pm
  • 9.30 pm
  • 10.10 pm
  • 11.50 pm

(1:35 PM IST)