<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th November 2024

ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલને પ્રમોશન :કાયદા વિભાગમાં સંયુક્ત સચિવ બન્યા

31 ડિસેમ્બર સુધી ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ તરીકે યથાવત રહૅશૅ :

અમદાવાદ : ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલને સંયુક્ત સચિવ તરીકે પ્રમોશન અપાયું છે, તેઓ કાયદા વિભાગમાં સંયુક્ત સચિવ બન્યા છે

 અલબત્ત 31 ડિસેમ્બર સુધી ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ તરીકે યથાવત રહેશે

એચ,એચ, પટેલ નાયાબ સચિવ ( કાયદા બાજુ )પે મેટ્રિક લેવલ 13 મુજબ રૂ,1,18,500- 2,14,100ના પગાર ધોરણમાં તદ્દન હંગામી અને કામચલાઉ ધોરણે બઢતી આપીને તેઓ હોદ્દો સંભાળે તે તારીખથી વૈધાનિક અને સંસદીય બાબતોના વિભાગમાં સંયુક્ત સચિવની ખાલી પડેલ જગ્યા પર નિમણુંક આપવામાં આવી છે

 

(8:46 PM IST)