<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th November 2024

રાજ્યમાં 15 ઉમેદવારોને નિમણુંક માટે અજમાયશી ( જુનિયર સ્કેલ ) તરીકે ફાળવણી : જુઓ સંપૂર્ણં યાદી

ગુજરાત વહીવટી સેવા, વર્ગ-૧ (જૂનિયર સ્કેલ)ની જગ્યા પર નિમણૂક માટે ૧૫ ઉમેદવારોની ફાળવણી કરાઈ

ગાંધીનગર : ગુજરાત જાહેર સેવા આયોગની જાહેરાત ક્રમાંક: ૩૦/૨૦૨૧-૨૨ના અનુસંધાને લેવાયેલ ગુજરાત વહીવટી સેવા, વર્ગ-૧ અને ગુજરાત મુલ્કી સેવા વર્ગ-૧ અને વર્ગ-૨ ની જગ્યા માટેની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા સંદર્ભે તા:૦૮/૧૧/૨૦૨૩ના રોજ જાહેર કરાયેલ પરિણામના આધારે સામાન્ય વહીવટ વિભાગ/આર-શાખાના તા. ૨૫/૧૦/૨૦૨૪ના પત્ર ક્રમાંક:GAD/RSK/e-file/1/2023/8053/R થી ગુજરાત વહીવટી સેવા, વર્ગ-૧ (જૂનિયર સ્કેલ)ની જગ્યા પર નિમણૂક માટે ૧૫ ઉમેદવારોની ફાળવણી કરવામાં આવેલ છે.
તદ્દનુસાર નીચે દર્શાવેલ-૧૫ ઉમેદવારોને ગુજરાત વહીવટી સેવા, વર્ગ-૧ (જૂનિયર સ્કેલ) તરીકે નિમણૂક આપવામાં આવે છે.

(10:06 PM IST)