<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st December 2024

ગાંધીનગરમાં પેટ્રોલીગ દરમિયાન શકાસ્પદ વસ્તુ સાથે એક વ્યક્તિ ઝડપાયો: પૂછપરછ

એક વ્યક્તિના હાથમાં શકાસ્પદ વસ્તુ નજરે પડતા તેની પુછપરછ કરવામાં આવી

ગાંધીનગરમાં પેટ્રોલીગ દરમિયાન શકાસ્પદ વસ્તુ સાથે એક વ્યક્તિ ઝડપાયો છે, શકાસ્પદ હિલચાલ જણાતા પંચની હાજરીમાં તેની પુછપરછ કરવામાં આવી  છે 

ગઈકાલે ગાંધીનગરમાં સાંજના સમયે પોલીસ કર્મચારીને પોતાની ફરજ નીભવાતા હતા. તે  સમયે પોલીસ કર્મચારીને ચ ૦  થી ઘ ૦ તરફના સર્વિસ રોડ પર એક વ્યક્તિના હાથમાં શકાસ્પદ વસ્તુ નજરે પડતા તેની પુછપરછ કરવામાં આવી હતી

(8:23 PM IST)