News of Sunday, 1st December 2024
અંબાજીના વિકાસ માટે સરકારે રૂ.૧૨૦૦ કરોડ ફાળવ્યા
અંબાજીથી ગબ્બર શક્તિ કોરીડોર, ચાચરચોક વિસ્તૃતિકરણ તેમજ અંડર ગ્રાઉન્ડ માર્ગ જેવા વિકાસના કામોને પ્રથમ પ્રાધાન્ય અપાશે.

અંબાજી: શક્તિપીઠ અંબાજીના વિકાસ માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા રૂ.૧૨૦૦ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. યાત્રિકોની વધુ સુખાકારી માટે અંબાજીથી ગબ્બર શક્તિ કોરીડોર, ચાચરચોક વિસ્તૃતિકરણ તેમજ અંડર ગ્રાઉન્ડ માર્ગ જેવા વિકાસના કામોને પ્રથમ પ્રાધાન્યઅપાશે. એમઅંબાજી મંદિરના અધિક કલેકટર કૌશિક મોદીએ માહિતી આપી હતી. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આ કાર્યને માટે નડતરરૂપ મિલકતને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
(11:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
