<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st December 2024

ગુજરાત ભાજપના પ્રદેશ સહપ્રવક્તા જયેશભાઈ વ્યાસનું દુઃખદ અવસાન: ઘેરા શોકની લાગણી

ગાંધીનગર: ભાજપના પ્રદેશ સહપ્રવકતા અને દૂરદર્શનના પ્રેઝન્ટર શ્રી જયેશભાઈ વ્યાસ (ઉ. ૫૫)નું અત્યારે રાત્રે ૮.૩૦ વાગ્યે તેમના નિવાસ સ્થાને જમ્યા બાદ હાર્ટ એટેક આવતા ગાંધીનગર ખાતે દુઃખદ અવસાન થયું છે.. 

(11:21 PM IST)