<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd December 2024

અમદાવાદના બાપુનગરની કાકડીયા હોસ્‍પિટલમાં સ્‍ટેન્‍ટ મુકયા બાદ દર્દીનું મોતઃ પરિવારજનોનો હોબાળો

અમદાવાદ તા.રઃ શહેરના બાપુનગર વિસ્‍તારમાં આવેલી કાકડીયા હોસ્‍પિટલમાં એક દર્દીને マદયમાં સ્‍ટેન્‍ટ મુકયા બાદ તેનું મોત થયુ છે. મળતક દર્દીના પરિવારજનોએ ડોક્‍ટરની બેદરકારીથી મોત થયા હોવાનો આરોપ લગાવીને હોબાળો કર્યો હતો, સાથે મળતદેહનો પણ અસ્‍વીકાર કર્યો છે.

અમરાઈવાડી વિસ્‍તારમાં રહેતા પરમાર અરવિંદભાઈ નામની વ્‍યક્‍તિને મોડી રાત્રે દુખાવો થતાં કાકડીયા હોસ્‍પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્‍યાં હતા. આજે સવારે એન્‍જિયોપ્‍લાસ્‍ટી કરીને સ્‍ટેન્‍ટ મૂકયા બાદ તેમની તબિયત વધારે બગડી હતી અને તેનું મળત્‍યુ થઈ ગયું હતું.

(3:44 PM IST)