<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd December 2024

ભરૂચ પાસે કન્‍ટેનર પલ્‍ટી જતા ૯ ભેંસના મોત

ભરૂચઃ ઝઘડિયા ચાર રસ્‍તા નજીક ભેંસો ભરેલું કન્‍ટેનર રોડની સાઇડમાં ઝાડ સાથે અથડાતા અકસ્‍માત, સર્જાયો હતો કન્‍ટેનરમાં રહેલી નવ ભેંસોના મૃત્‍યુ થયા હતા

(3:44 PM IST)