તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 2nd December 2024
Bz ગ્રુપ કૌભાંડઃ સીઆઇડી ટીમના સાબરકાંઠા-અરવલ્લીમાં ધામાઃ રોકાણકારોના નિવેદન નોંધ્યા

અમદાવાદઃ ગ્રુપના કૌભાંડને લઇને તપાસનો ધમધમાટ શરૂ થયો છે. એ રોકાણકારોનો નિવેદન નોંધતા એજન્ટોની ચિંતા વધી છે. ની ૪ ટીમે સાબરકાંઠા-અરવલ્લીમાં ધામા નાખ્યા છે. રોકાણકારોના નિવેદન લઇ એજન્ટોની વિગત મેળવી હતી.આ મામલે તપાસ વધતા સાબરકાંઠા-અરવલ્લીના ૧૦૦ કરતા વધુ એજન્ટો-મળતિયાઓ ભૂગર્ભમાં ઉતર્યાની આશંકા છે. શિક્ષકો, વેપારીઓ સહિતના Bz ના એજન્ટો બન્યા હતા. તપાસનો રેલો શાળા સુધી પહોંચવાની શિક્ષકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
(4:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
