તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 2nd December 2024
સરકારી શાળાઓના બાળકોને મધ્યાહન ભોજન ઉપરાંત પૌષ્ટીક અલ્પાહાર અપાશે

અમદાવાદ : પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને અલ્પાહાર અપાશે. કેલરી, પોટીનયુકત પૌષ્ટિક અલ્પાહાર આપવાનો નિર્ણય મધ્યાહન ભોજન ઉપરાંત પૌષ્ટિક અલ્પાહાર અપાશે.
રાજયના ૩ર હજારથી વધુ પ્રાથમિક શાળાના ૪૧ લાખ જેટલા વિદ્યાર્થીઓને અલ્પાહારનો લાભ મળશે.
સુખડી-ચણા, ચાર-મિકસ કઠોળ અલ્પાહારમાં અપાશે.
(3:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
