<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd December 2024

ઓલ ઇન્‍ડીયા કોંગ્રેસ કમિટીના સેક્રેટરી અને ગુજરાતના પ્રભારી રામકિશન ઓઝાના પુત્રીનો ભવ્‍ય લગ્નસમારંભ યોજાયો : શકિતસિંહ ગોહિલ સહિતના ગુજરાતના નેતાઓની હાજરી

ઓલ ઈંન્‍ડીંયા કોંગ્રેસ કમિટી (AICC) ના સેક્રેટરી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના સહપ્રભારી મહારાષ્‍ટ્ર કોંગ્રેસ ના દિગ્‍જ નેતા રામકીસન ઓઝાજી ના પુત્રીના નાગપુર મહારાષ્‍ટ્ર ખાતે યોજાયેલ શુભ લગ્ન સમારંભ મા ગુજરાત કોંગ્રેસ ના અગ્રણીઓ  પ્રદેશ પ્રમુખ શક્‍તિસિંહ ગોહિલ, વિધાનસભા પક્ષ ના નેતા અમિતભાઈ ચાવડા, સાંસદશ્રી ગેનીબેન ઠાકોર, પૂર્વ ધારાસભ્‍ય શ્રીઓ  પુંજાભાઈ વંશ, લલિતભાઈ વસોયા, લલિતભાઈ કગથરા, નૌશાદભાઈ સોલંકી, ભરતજી ઠાકોર, પ્રદેશ કોંગ્રેસ અગ્રણીઓ ડી પી મકવાણા, એડવોકેટ અશોકસિંહ વાઘેલા, ગોપાલભાઈ અનડકટ, જયકરભાઈ ચોટાઈ, ભરતભાઈ અમિપરા સહિત ગુજરાત કોંગ્રેસ ના અગ્રીમ નેતાઓ ઉપસ્‍થિત રહ્યા હતા

(4:24 PM IST)