તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 2nd December 2024
ઝઘડિયામાં ખાનગી કંપનીના કામદારોનું વિરોધ પ્રદર્શન: આર્થિક નુકસાનને કારણે કંપની બંધ કરવાના નિર્ણયથી કામદારોમાં રોષ
દોઢ દાયકાથી પણ વધુ સમયથી કામ કરતા કામદારોને બેરોજગારીની ચિંતા:કામદારોના વિરોધને લઈને કંપનીના ગેટ પર પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો

ભરૂચ: ઝઘડિયામાં ખાનગી કંપનીના કામદારોનું વિરોધ પ્રદર્શન ચાલી રહ્યુ છે. આર્થિક નુકસાનને કારણે કંપની બંધ કરવાના નિર્ણયથી કામદારોમાં રોષ છે. બે ડિસેમ્બર એટલે કે આજથી કંપની બંધની ગેટ પર નોટિસ લગાવાઈ છે. દોઢ દાયકાથી પણ વધુ સમયથી કામ કરતા કામદારોને બેરોજગારીની ચિંતા છે. કામદારોના વિરોધને લઈને કંપનીના ગેટ પર પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો છે.
(7:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
