News of Monday, 2nd December 2024
ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ કાંડમાં ડો. સંજય પટોળીયાની આગોતરા જામીન અરજી ઉપર કાલે ચુકાદો

અમદાવાદની ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના ડિરેક્ટર અને જાણીતા સર્જન ડો. સંજય પટોળીયાની આગોતરા જામીન અરજી ઉપર અમદાવાદની સેશન્સ કોર્ટમાં આવતીકાલે મંગળવારે હુકમ કરશે તેમ જાણવા મળે છે.
(11:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
