<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd December 2024

નખત્રાણા અને વાઘોડીયામાં વાંધા સૂચનો આપવાની તારીખ લંબાવાઇ

રાજકોટ, તા. ૩: રાજય ચૂંટણી આયોગ, ગાંધીનગર દ્વારા જણાવાયુ છે કે, નખત્રાણા નગરપાલિકા, જિ. કચ્‍છ/ વાઘોડીયા નગરપાલિકા, જિ. વડોદરાના વોર્ડોના- સીમાકંન અને અનામત બેઠકોની ફાળવણીનો પ્રાથમિક આદેશ સામે લેખિત વાંધા-સૂચનો આપવાનો સમય તા. ૮-૧૨-૨૦૨૪ સુધી લંબાવવામાં આવેલ છે. તેમ એન.કે.ડામોર સંયુકત કમિશ્નર રાજય ચૂંટણી આયોગ ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

(3:29 PM IST)