<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th December 2024

વિક્રાંત પાંડે ડેપ્‍યુટેશન પરથી પરતઃ ગુજરાતમાં નિમણૂંક થશે

 

રાજકોટ તા. ૪: ગુજરાતના ર૦૦પની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી શ્રી વિક્રાંત પાંડે સેન્‍ટ્રલ ડેપ્‍યુટેશન પરથી પરત ફરી રહ્યા છે. તેઓ છેલ્લા પ વર્ષથી દિલ્‍હીમાં ગૃહ વિભાગ પ વર્ષથી દિલ્‍હીમાં ગૃહ વિભાગ હેઠળની ઇન્‍ટરસ્‍ટેટ કાઉન્‍સીલમાં ફરજ બજાવતા હતા. હવે રાજયમાં સચિવ કક્ષાએ બઢતી સાથે ટુંક સમયમાં નવી નિમણુંક અપાશે. તેઓ અગાઉ રાજકોટ અને અમદાવાદ કલેકટર સહિત વિવિધ સ્‍થાનો પર ફરજ બજાવી ચૂકયા છે. (મો. ૮૮૦૦૮ ૯૦૧૦૮ નવી દિલ્‍હી)

(1:17 PM IST)