<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th December 2024

અમદાવાદમાં સોૈરાષ્‍ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ મહેતા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ

વિવિધ પ્રસંગો ઉજવાશેઃ વ્‍યાસાસને ભીંગરાડનાં શાષાી મહેશભાઇ શિવશંકર જોષી

રાજકોટ, તા., ૪ : ઇષ્‍ટદેવ શ્રી ગરણેશ્વર મહાદેવ તથા કુળદેવી શ્રી કલ્‍યાણી માતાજી અને પિતૃ નારાયણની કૃપાથી સૌરાષ્‍ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ કલ્‍યાણકા મહેતા-ભટ્ટ પરિવારના ગીરીશભાઇ ભુપતલાલ મહેતા, પ્રિયાંક ગિરીશભાઇ મહેતા અને સમસ્‍ત મહેતા પરિવાર દ્વાર તા. રર થી તા.ર૯ ડિસેમ્‍બર સુધી એ-૩૦૧, સત્‍વ બાલાજી, શ્‍યામ વિલા- ર ની પાસે,  ડીમાર્ટ હરીદર્શન રોડ, દેવસ્‍ય સ્‍કુલ ચાર રસ્‍તા, નિકોલ, અમદાવાદ ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરાયું છે. જેના વ્‍યાસાસને લાઠીના ભીંગરાણાના કથાકાર શાષાી મહેશભાઇ શિવશંકરભાઇ જોષી બિરાજીને સંગીતમય શૈલીમાં દરરોજ સવારે ૯ થી બપોરના ૧ર અને બપોરે૩ થી સાંજના ૬ વાગ્‍યા સુધી રસપાન કરાવશે.

પોથીયાત્રા તા.રરને રવિવારે બપોરે ર.૩૦ વાગ્‍યે તા.ર૪ ને મંગળવારે બપોરે ૧ર વાગ્‍યે શ્રી કપિલ જન્‍મ, તા.રપને બુધવારે સાંજે ૬ વાગ્‍યે શ્રી નૃસિંહ જન્‍મ, તા.ર૬ને ગુરૂવારે બપોરે ૧ર વાગ્‍યે શ્રી વામન જન્‍મ, સાંજે ૬ વાગ્‍યે શ્રી રામજન્‍મ, તા.ર૭ ને શુક્રવારે બપોરે ૧ર વાગ્‍યે શ્રીનંદ મહોત્‍સવ, તા.ર૮ને શનિવારે સવારે૧૦ વાગ્‍યે શ્રી ગોર્વધન પુજા, સાંજે ૬ વાગ્‍યે શ્રી રૂક્ષ્મણી વિવાહ, તા.ર૯ ના સવારે ૧૦.૩૦ વાગ્‍યે શ્રી સુદામા ચરિત્ર અને બપોરે ૧ર.૩૦ વાગ્‍યે કથા વિરામ લેશે. વિવિધ પ્રસંગો ધામધુમથી ઉજવાશે. તેમજ રાત્રે ભજન, ભકિત, કિર્તન, સુંદરકાંડ પાઠ, આનંદનો ગરબો, રાસગરબા, અનેડાયરો યોજાશે.

શ્રીમદ ભાગવત કથા માટે સ્‍વ.ડાહયાલાલ હરજીવનભાઇ મહેતા સ્‍વ.જીજીમા ડાહયાલા મહેતા સ્‍વ.ભુપતલાલ ડાહયાલાલ મહેતા, સ્‍વ.મુકતાબેન ભુપતલાલ મહેતા, સ્‍વ.લાભાશંકર ડાહયાલાલ મહેતા, સ્‍વ.બાલાશ઼કર ડાહયાલાલ મહેતા, સ્‍વ.પ્રભાશંકર ડાહયાલાલ મહેતા, સ્‍વ.કાંતાબેન પ્રભાશંકર મહેતા, સ્‍વ.સતિષભાઇ લાભશંકર મહેતાના અંતરિક્ષમાંથી આશીર્વાદ પ્રાપ્ત થયા છે.

શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો લાભ લેવા ગં.સ્‍વ.સુશીલાબેન લાભશંકર મહેતા-ગં.સ્‍વ. પુષ્‍પાબેન બાલાશંકર મહેતા,  ગિરીશભાઇ ભુપતલાલ મહેતા-જયોતીબેન ગીરીશભાઇ મહેતા, રામકૃષ્‍ણ બાલાશંકર મહેતા-મોનાબેન રામકૃષ્‍ણ મહેતા, રવિભાઇ લાભશ઼કર મહેતા, ભરતભાઇ પ્રભાશંકર મહેતા-ઇલાબેન ભરતભાઇ મહેતા, સુધાકરભાઇ લાભશંકર મહેતા, શરદભાઇ લાભશંકર મહેતા-સંગીતાબેન શરદભાઇ મહેતા, પ્રિયાંકભાઇ ગિરીશભાઇ મહેતા-પુજાબેન પ્રિયાંકભાઇ મહેતા રેખાબેન દિલીપકુમાર જોષી, જયોતીબેન દિપકકુમાર દવે, શોભાબેન કિર્તીકુમાર ખંભોળીયા, અલ્‍પાબેન કિરીટકુમાર જોષી, સીમાબેન દિનેશકુમાર જોષી, મનિષાબેન હિતેષકુમાર ખંભોળીયા, મોનાલીબેન ગુંજનકુમાર દવે (ગુડ્ડી) નિરવ, શ્‍યામ, ભવ્‍ય, હેતાંશ, યશ્વી, આર્યા, મેઘા, વાસ્‍તવી, માહી, અમી, આસ્‍થા સહીત મહેતા પરીવારે આમંત્રણ પાઠવ્‍યું છે.

વધુ વિગત માટે મો. ૯રર૭ર ૦પપપ૩ મો. ૯૯રપ૦ ૬૩પ૬૭ ઉપર સંપર્ક  કરવા જણાવ્‍યું છે. (૪.૨૭)

 

(2:22 PM IST)