તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 4th December 2024
સુરતના ભેસ્તાનમાંથી ઉઠમણું કરનાર ત્રણ શખ્શો ઝડપાયા :ઉંચા વળતરની લાલચે રૂ. 96.23 લાખનું ઉઘરાણું કર્યું હતું
એકના દોઢ ગણા આપવાની લાલચે કૌભાંડ આચર્યું:16 લોકો પાસેથી રૂ.96.23 લાખનું આરોપીઓ ઉઘરાણું કર્યું

સુરતના ભેસ્તાનમાંથી ઉઠમણું કરનાર ત્રણ શખ્શો ઝડપાયા છે આરોપીઓએ ઉંચા વળતરની લાલચે રૂ. 96.23 લાખનું ઉઘરાણું કર્યું હતું. એકના દોઢ ગણા આપવાની લાલચે કૌભાંડ આચર્યું હતું. 16 લોકો પાસેથી રૂ.96.23 લાખનું આરોપીઓ ઉઘરાણું કર્યું હતું. રોકાણકારોની લાખોની રકમ લૂંટી ઠગબાજ ફરાર થયા હતા. ભોગ બનનાર લોકોએ ભેસ્તાન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
(9:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
