<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th December 2024

સોશ્‍યલ મિડીયામાં યુવતિને મિત્રતા મોંઘી પડીઃ યુવકે ઘરમાં ઘુસી કરી છેડતી

અમદાવાદઃ આંકલાવમાં સોશિયલ મીડિયા પર ફ્રેન્‍ડ બનેલ વ્‍યકિતએ મધરાત્રે યુવતીના ઘરમાં ઘુસી તેની આબરૂ લેવાનો પ્રયાસ કર્યો હતો.

આ તરફ યુવતીના પિતા જાગી જતાં વ્‍યકિત નાસી છૂટયો હતો. જોકે આ મામલે યુવતીએ પરિવારને જાણ કર્યા બાદ હવે યુવક સામે પોલિસ ફરિયાદ નોંધાવી છે.

 આ તરફ પોલિસે પણ ફરિયાદ બાદ ગણતરીના કલાકોમાં યુવકને ઝડપી લીધો હતો.

(3:41 PM IST)