News of Thursday, 5th December 2024
રાજ્યના 10 જેટલા જિલ્લા શિક્ષણાધિકારી- જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સમકક્ષ અધિકારીઓની બઢતીથી નિમણુંક : જુઓ સંપૂર્ણં યાદી
ખાલી પડેલ 10 જગ્યાઓનો જિલ્લા શિક્ષણાધિકારી- જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીનો વધારાનો હવાલો સોંપાયો

ગાંધીનગર : શિક્ષણ નિયંત્રણ હેઠળની ગુજરાત શિક્ષણ સેવા વર્ગ-1ના 10 જેટલા જિલ્લા શિક્ષણાધિકારી- જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સમકક્ષ અધિકારીઓની બઢતીથી નિમણુંક કરાઈ છે જયારે ખાલી પડેલ 10 જગ્યાઓનો જિલ્લા શિક્ષણાધિકારી- જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીનો વધારાનો હવાલો સોંપાયો છે

(11:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
